ચા.મ.મો.બ્રાહ્મણ મૂળ દેરાળા -હાલ મોરબી મનસુખલાલ ક્રીપાશંકર મહેતા (ઉં. વ. 83), તે સ્વ.ક્રીપાશંકર પ્રાણજીવનના પુત્ર, સ્વ. ચંપાબેનના પતિ, કમલેશભાઇના પિતા, યશ તથા ઉજ્જવલ નાં દાદાજી, તે સ્વ જીવણલાલભાઇ, સ્વ. લાભશંકરભાઇ, સ્વ. મનુબેન , ગં. સ્વ. રમાબેન, તથા ગં.સ્વ.લીલાવંતીબેનના ભાઇ, તેમજ સ્વ. ઉમીયાશંકર પ્રભાશંકર દવે (ધ્રોલ) ના જમાઇ, સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. ભાનુશંકરભાઇ, શ્રી જગદીશભાઈ, સ્વ.ભૂપતભાઇ ( દલડી) ના બનેવીનુ તારીખ 14 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સસરાપક્ષ નું બેસણું તા: 17 ને સોમવાર નાં રોજ સાંજે 4 થી 5 કલાકે પંચમુખી હનુમાનજી મંદિર , ઉમા ટાઉન શિપની બાજુમા, વેજીટેબલ રોડ, મોરબી-2 ખાતે રાખેલ છે