મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી દલસાણીયા મનસુખભાઈ ખીમજીભાઈ તે પ્રભુભાઈ ખીમજીભાઈ દલસાણીયા(9925117243) ના ભાઈ અને રવિભાઈ મનસુખભાઈ દલસાણીયા (9033048000) ના પિતાનું તા.9 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા.10ને સવારે 8 થી 10 કલાકે શુકન એપાર્ટમેન્ટ, ક્રિષ્ના સ્કુલની પાછળ, રવાપર રોડ, મોરબી ખાતે રાખ્યું છે.