મોરબી : મોરબી નિવાસી મનીષભાઈ નરેન્દ્રભાઈ પરમાર તે નરેન્દ્રભાઈના પુત્રનું તારીખ 29-8-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-9-2024 ને સોમવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમ્યાન વાઘપરા શેરી નં-7, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.