મોરબી : મૂળ ચાંચાવદરડા હાલ મોરબી નિવાસી મનીશભાઈ પ્રાણજીવનભાઈ બાવરવા (ઉ.વ.39) તે પ્રાણજીવનભાઈ મગનભાઈ બાવરવાના પુત્ર, મેહુલભાઈ પ્રાણજીવનભાઈ બાવરવાના ભાઈનું તારીખ 31-7-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-8-2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ડીવાયન પાર્ક, કામધેનુ સામે, પેટ્રોલ પંપની બાજુમાં, સત્ય એ એપાર્ટમેન્ટ, મોરબી ખાતે તેમજ રાત્રીના 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાને મૂળ ચાંચાવદરડા, તા. માળીયા (મી) જી. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.