મોરબી : લાલજીભાઈ કુંવરજીભાઈ ભાટીયા (ઉ.વ. 85) તે બેચરભાઈ ભાટીયાના પિતા તથા રાહુલભાઈ ભાટીયા અને વિવેકભાઈ ભાટીયાના દાદાનું તારીખ 12-3-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-3-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે વૃંદાવન એપોર્ટમેન્ટ, ઉમિયા ટાઉનશિપ, મોરબી ખાતે તેમજ રાત્રે 8:00 થી 10:00 કલાકે ઝીકીયાળી ખાતે તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. મો.નં. 7990702517, 9687523300.