મોરબી : મૂળ પંચાસીયા હાલ મોરબી નિવાસી કુંવરબેન ગોવિંદભાઈ ફેફર (ઉ.વ.78) તે ગોવિંદભાઈ ડાયાભાઈ ફેફરના પત્ની, મુકેશભાઈ (મો.નં. 99241 03113), મનીષભાઈ (મો.નં. 99259 00527) તથા હિતેશભાઈ (મો.નં. 83204 25631)ના માતાનું તા. 8-1-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 10-1-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ઉમા હોલ, બહુચર માતાજીના મંદિર સામે, રવાપર ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.