મોરબી : મોરબી નિવાસી કિશોરસિંહ પ્રવિણસિંહ ઝાલા (ઉ. વ.57) તે સ્વ. હરદેવસિંહના નાના ભાઈ, નિત્યરાજસિંહ ઝાલાના પિતા, મયુરસિંહ ઝાલાના કાકાનું તારીખ 4-1-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-1-2025 ને સોમવારે સાંજે 4થી 6 કલાકે સોનીની વાડી, પારેખ શેરી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.