મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી ખોડાભાઈ પૂંજાભાઈ જેતપરીયા તે રમેશભાઈ જેતપરિયા, રાજુભાઈ જેતપરિયાના પિતાનું તારીખ 13-03-2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-03-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.