મોરબી : મોરબી નિવાસી કેતનભાઈ હરિભાઈ મેરજા (ઉ.વ.37)નું તારીખ 1-12-2024ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-12-2024ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાને રોયલ પાર્ક, મહેન્દ્રનગર ચોકડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.