મોરબી : મૂળ બંગાવડી નિવાસી કરણ ચતુરભાઈ દેત્રોજા તે કરમશીભાઈ દામજીભાઈ દેત્રોજાના પૌત્ર અને ચતુરભાઈ કરમશીભાઈ દેત્રોજાના પુત્ર અને જીવરાજભાઈ, દામજીભાઈ અને કિરીટભાઈના ભત્રીજાનું તા.20ના રોજ અવસાન થયું છે.