મોરબી : મોરબી નિવાસી જેરામભાઈ દેવરાજભાઈ ભોરણીયા (ઉં.વ. 65) તે જાદવજીભાઈના ભત્રીજા તથા વિજયભાઈના કાકાનું તારીખ 2-6-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 7-6-2024 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે વરિયા પ્રજાપતિ સમાજની વાડી, યુનિટ-1, સો-ઓરડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.