મોરબી : મોરબી નિવાસી જયાબેન કાનજીભાઈ કાગડા (ઉ.વ.86) તે અશ્વિનભાઈ, દિનેશભાઈ અને મનોજભાઈ (કે.કે.સ્ટીલવાળા)ના માતાનું તા. 14-1-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 16-1-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન શ્રી કંસારા સમાજની વાડીમાં, કંસારા શેરી, ગ્રીન ચોકડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.