મોરબી : મોરબી નિવાસી જાદવજીભાઈ વેલજીભાઈ અંદરપા (ઉ.વ.75) તે સવિતાબેનના પતિ, મિતુલભાઈના પિતા, હંસાબેનના સસરા તથા લક્ષ્ય અને નેન્સીના દાદાનું તા. 13-2-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15-2-2025 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન 203, શ્રી વંદન એપાર્ટમેન્ટ, નવો આલાપ પાર્ક, પટેલ નગર, આલાપ રોડ, મોરબી-1 ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મો. નં. 9908499955