મોરબી : મોરબી નિવાસી હિમાંશુભાઈ મહેશભાઈ નકુમ તે મહેશભાઈ અને શીતલબેનના પુત્ર, ગં સ્વ. જયાબેનના પૌત્ર, જયરાજભાઈ અને ખુશાલભાઈના ભાઈ, હિરલબેનના પતિ તથા ધર્મિષ્ઠાબેનના પિતાનું તારીખ 6-7-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-7-2024 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન તેઓના નિવાસ સ્થાને એ-4 રામકૃષ્ણનગર, મોરબી -2 ખાતે રાખવામાં આવ્યું છે.