મોરબી : મોરબી નિવાસી હરજીવનભાઈ દેવકારણભાઈ ચારોલા (ઉ.વ.61) તેઓ જયંતીભાઈના ભાઈ, કલ્પેશભાઈ, નિતીનભાઈ અને જોશનાબેનના પિતા, મહેન્દ્રભાઈ અને લલિતભાઈના કાકાનું તારીખ 2-8-2024ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-8-2024ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન પાટીદાર ટાઉનશિપ, ટીંબડી પાટિયાની બાજુમાં, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.