મોરબી: દિનેશભાઇ રાયચંદભાઈ મહેતલીયા (ઉમર વર્ષ 75) મૂળ પાળીયાદ, હાલ મોરબી તે સ્વ.રાજેશભાઈ, ભાવિનભાઈ, અપૂર્વભાઈ, નેહલબેન આનંદભાઈ મણિયારના પિતાનું તા. 08/05/2022ને રવિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.12/05/2022ને ગુરુવારના રોજ સવારે 10 વાગ્યાથી રાખેલ છે. સાથે 10.30 થી11.30 સુધી પ્રાર્થનાસભા દશાશ્રીવણીકની વાડી, બેંક ઓફ બરોડાની સામે, જુના બસ સ્ટેન્ડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.