મોરબી: મોરબી નિવાસી બાબુભાઈ બીજલભાઇ ચાવડા તે હકાભાઈ ચાવડા તથા માલદેભાઈ ચાવડા તથા કાનાભાઈ ચાવડાના પિતાનું તારીખ 29-3-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-3-2023 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે સીતારામ પેલેસ એપાર્ટમેન્ટ, ખોડીયાર નગર, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.