મોરબી : મોરબી નિવાસી અનીશભાઈ (લાલાભાઈ) નટવરલાલ મજીઠીયા (ઉં. વ. 46) તે ભરતભાઈ તથા પ્રદીપભાઈના નાનાભાઈ, મયુરભાઈ તથા જયભાઈ (ગોપાલ)ના કાકાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-3-2025 ને શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.