મોરબી : મોરબી નિવાસી અનિલભાઈ જમનાદાસભાઈ સંપટ (ઉ.વ.72) તે સ્વ. જમનાદાસભાઈ અને સ્વ. કાંતાબેનના પુત્ર, સંજયભાઈના મોટાભાઈ અને પિયુષભાઈના કાકાનું તા. 19-1-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. 20-1-2025 ને સોમવારના રોજ સાંજે 4:30 થી 5 કલાક દરમ્યાન રામેશ્વર મંદિર ગુ.હા.બોર્ડ.સામે કાંઠે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો નં. 09825086606/ 09925590458