મોરબી : મોરબી નિવાસી અમરશીભાઈ રામજીભાઈ ટીલવા (ઉ.વ.71) તેઓ મગનભાઈ અને કરશનભાઈના ભાઈ તથા ડૉ.કલ્પેશભાઈના પિતાનું તારીખ 31-8-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-9-2024ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન સથવારા સમાજની વાડી, રામજી મંદિરની બાજુમાં, મોમ ઢોસાવાળો રોડ, સનાળા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.