મોરબી : મૂળ લૂંટાવદર હાલ વડોદરા નિવાસી સંગીતાબેન હરેશભાઈ ઝાલરીયા (ઉં. વ. 52) તે હરેશભાઈ હરજીવનભાઈ ઝાલરીયા (મો.નં. 98243 60145)ના પત્ની, હાર્દિકભાઈ હરેશભાઈ ઝાલરીયા (મો.નં. 95107 22366), નિરવભાઈ હરેશભાઈ ઝાલરીયા (મો.નં. 88668 43956)ના માતા, હરજીવનભાઈ મોહનભાઈ ઝાલરીયા (મો.નં. 98253 27683)ના પુત્રવધુનું તારીખ 5-8-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-8-2023 ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે શિવજીના મંદિરે લૂંટાવદર મુકામે રાખવામાં આવ્યું છે. જ્યારે પિયર પક્ષનું બેસણું તારીખ 7-8-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 11 કલાકે પટેલ સમાજ વાડી શકત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે.