મોરબી : મોરબી તાલુકાના ગૂંગણ ગામે મચ્છુ નદીમાં ડૂબી જતાં સંજય ધોળીયાભાઈ ભુરિયા ઉ.14 રહે.ગૂંગણ ગામ વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.