મોરબી: મૂળ ગાંધીનગર હાલ મોરબી નિવાસી મનુભાઈ લક્ષ્મણભાઈ ગોગા (ઉં. વ.67) તે જગદીશભાઈ ગોગા (99090 65190) અને જીવણભાઈ ગોગા (97266 11011) ના પિતા, તે પ્રભુભાઈ ગોગા (98252 24817) ના ભાઈનું તારીખ 16-10-2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-10-2022 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાન બોરીયાવાસ, સબજેલ પાછળ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે અને ઉત્તર ક્રિયા/લૌકિક વ્યવહાર તારીખ 20-10-2022 ને ગુરુવારે તેઓના નિવાસ્થાને રાખવામાં આવી છે.