મોરબી : મોરબી તાલુકાના ઊંચી માંડલ નિવાસી મનુભાઈ રૂપાભાઈ ચાવડા તે રમેશભાઈ મનુભાઈ ચાવડાના પિતાનું તારીખ 31-5-2024ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 4-6-2024ને મંગળવારના રોજ રાખવામાં આવેલી છે.