મોરબી : મકનસર નિવાસી દાનાભાઈ ભાણાભાઇ પરમાર (ઉ.વ.75) તે દિનેશભાઇ, મનીષભાઈના પિતા તથા અમિષભાઈના દાદાનું તા.10ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.12ને રવિવારના રોજ સાંજે 4 કલાકે મકનસર ખાતેના તેમના નિવાસસ્થાને રાખેલ છે.