મોરબી : ક્રિષ્નાનગર ( મોટા દહીંસરા) નિવાસી મકનભાઈ મોહનભાઇ કાવરનું તા.12ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને સોમવારના રોજ સવારે 8થી 10 કલાકે તેમના ક્રિષ્નાનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.લી.સ્વ.અમરશીભાઈ મોહનભાઇ કાવરભવાનભાઈ મકનભાઈ કાવરપ્રવીણભાઈ મકનભાઈ કાવરઅજયભાઈ ભવાનભાઈ કાવરડો.મેહુલ પ્રવીણભાઈ કાવર