હળવદ : હળવદ નિવાસી મહેશભાઈ હિંમતલાલ દવે તે પુર્ણિમાબેન દવેના પતિ, મુકેશકુમાર દવેના ભાઈ, નિલેષભાઈ દવે, ભાવેશભાઈ દવેના પિતાનું તારીખ 26-3-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-3-2025 ને શુક્રવારે બ્રાહ્મણ સમાજની ભોજનશાળા, હળવદ ખાતે રાખવામાં આવ્યું છે.