મોરબી : મોરબી નિવાસી મહેન્દ્રભાઈ વેલજીભાઈ ડાભી (ઉ. વ. 21) તે વેલજીભાઈ છગનભાઈ ડાભીના પુત્ર, સતિષભાઈ તથા વિમલભાઈના ભાઈનું તારીખ 8-1-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-1-2025 ને ગુરુવારના રોજ સવારે 8:30 થી 11 કલાક દરમિયાન મેઘાણીની વાડી, નરસંગ ટેકરી પાછળ, અવની ચોકડી, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.