મોરબી : શિવનગર (પંચાસર) નિવાસી મહાદેવભાઈ મોહનભાઇ અમૃતિયા (ઉં.વ. 58) તે, સ્વ. છગનભાઇ, લખમણભાઈના ભાઈ તથા દિલીપભાઇ, સુરેશભાઈના પિતા તથા પરેશભાઈ છગનભાઇ અમૃતિયા, જગદીશભાઈ છગનભાઇ અમૃતિયા, નરેન્દ્રભાઈ છગનભાઇ અમૃતિયા અને રોહિતભાઈ લખમણભાઈ અમૃતિયાના કાકાનું તારીખ 9/8/2020ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા મુલતવી રાખવામાં આવી હોય સગા-સ્નેહી, પરિજનો અને પરિચિતો મોબાઈલ નંબર 9727921708, 9726599948 તથા 9879073788 પર શોક સંદેશ સાંત્વના પાઠવી શકશે.