મોરબી : મુળ ચાંચાવદરડા ગામના રહેવાસી અને હાલ મોરબી રહેતા લાધીબેન અમરશીભાઈ ગામી (ઉ.98) તે બચુભાઈ તથા કેશવજીભાઈના માતા અને હર્ષદભાઈ, જયેશભાઈ, ડો. ભાવિનભાઈ, ડો. મનિષભાઈના દાદીમાનું તા.22ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 24ને શુક્રવારના સવારે 8થી 10 કલાકે રમ્યવાટિકા, અવની ચોકડી, મોરબી ખાતે રાખ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.