મોરબી : અમરાપર (ના.) નિવાસી કુંવરબેન પ્રભુભાઈ સાણંદિયા (ઉ.વ. 85), તે રાજેશભાઈ (99133 55904), વલમજીભાઈ (99794 42079), બચુભાઈ (94283 47821)ના માતુશ્રીનું તા. 31/12/2020ને ગુરુવારે અવસાન થયેલ છે. વર્તમાન પરસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.