માળિયા : નાનીબરાર નિવાસી ખીમાંભાઈ ઠાકરશીભાઈ મિયાત્રા ( ઉ.વ.86) તે મેણદભાઈ, સંજયભાઈ, સુખેતભાઈના પિતાશ્રીનું તા.11ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા.20ને સોમવારના રોજ રાખેલ છે.