મોરબી : ખાખરેચી નિવાસી મોઢ વણીક મનહરબેન કેશવલાલ મહેતા (ઉ.વ.93) તે કેશવલાલ સુખલાલ મહેતાના પત્ની તથા વસંતભાઈ, સ્વ.ભરતભાઇ, રમેશભાઈ, કમલેશભાઈના માતૃશ્રીનું તા.15ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.19ને ગુરૂવારના રોજ સાંજે 3થી 4:30 કલાકે જૈન દેરાસર, મેઈન બજાર, ખાખરેચી ખાતે રાખેલ છે.