મોરબી : કરમશીભાઈ ચકુભાઈ દેત્રોજા ઉં.વ. 82 તે, ગણેશભાઈ, કાંતિલાલ તથા નરેન્દ્રભાઈના પિતાનું તારીખ 7-5-2020ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું તથા ઉત્તરક્રિયા મોકૂફ રાખવામાં આવી છે. સદગતના પરિજનોએ મો.નં. 9825727508, 9913052065 તથા 9979237751 પર શોક સંદેશ વ્યક્ત કરવા સ્નેહીજનોને અનુરોધ કર્યો છે.