મોરબી : ધુનડા(ખા) નિવાસી કાંતાબેન પ્રાણજીવનભાઈ જીવાણી(ઉ.વ.55) તે સરપંચ પ્રાણજીવનભાઈ છગનભાઇ જીવાણી(98793 29735)ના પત્ની તેમજ પુનિત પ્રાણજીવનભાઈ(97277 51723)ના માતા તેમજ વિપુલ મનસુખભાઇ(94294 84433)ના કાકીનું તા. 28 ને શનિવારના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું તા. 02 ને ગુરુવારે સવારે 8 થી 11 કલાક સુધી પટેલ સમાજ વાડી, ઘુનડા(ખા.) ખાતે રાખેલ છે મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..