મોરબી : મોરબીના જોધપર (નદી) નિવાસી કાનજીભાઈ ઓધવજીભાઈ બરાસરા (ઉ.વ. 78) તે જયદીપભાઈ બરાસરાના પિતા તેમજ દેવશીભાઈ ઓધવજીભાઈ બરાસરા તથા સ્વ. હંસરાજભાઈ ઓધવજીભાઈ બરાસરાના ભાઈનું તારીખ 20-2-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર તારીખ 2-3-2023 ને ગુરુવારના રોજ રાખવામાં આવ્યો છે.