મોરબી : હાલ રાજકોટ નિવાસી (ખવાળિયાવાળા) જીજ્ઞેશ દુર્લભજીભાઈ મીરાણી, તે દુર્લભજીભાઈ અને સ્વ. ઉષાબેનના પુત્રનું તા. 25/09/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 27/09/2021ને સોમવારે રાજકોટ મુકામે આનંદનગર, હુટકો, બગીચા પાસે, ગાયત્રી મંદિર ખાતે તારીખ 27/09/2021ને સોમવારે સાંજે 4થી 5 કલાકે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..