મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા મિતલબેન ખુમસિંગ ધાણક ઉ.20 નામની પરિણીતાએ ગત તા.18ના રોજ પોતાના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ જેતપર બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ બાદ ફરી મોરબી સારવારમાં લાવવામાં આવતા ગઈકાલે સારવાર બાદ મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.