મોરબી : મૂળ કલ્યાણપર હાલ મોરબી નિવાસી જયંતીભાઈ પ્રભુભાઈ ગોપાણી (ઉ.વ. 50) તેઓ તરુણભાઈના પિતા, રુગનાથભાઈ અને મનસુખભાઈના ભાઈ તથા હરેશભાઈના કાકાનું તા. 20-12-2024ને શુક્રવારના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તા. 23-12-2024ને સોમવારના રોજ સવારે 8:30 થી 10:30 કલાક દરમ્યાન કડવા પટેલ સમાજની વાડી, કલ્યાણપર (ટંકારા) ખાતે રાખવામાં આવ્યું છે.