મોરબી : મુ.શકત શનાળા હાલ મોરબી નિવાસી દેવકરણભાઈ નારણભાઈ ફેફર તે રતનબેન દેવકરણભાઈ ફેફરના પતિ, ધર્મેન્દ્રભાઈ, સતિષભાઈ, મનીષભાઈ, શોભનાબેન, નીતાબેન તથા પુષ્પાબેનના પિતા, તે સંગીતાબેન ધર્મેન્દ્રભાઈ ફેફર, કૈલાશબેન સતિષભાઈ ફેફર, નિશાબેન મનીષભાઈ ફેફર, ઘેટિયા નવલભાઇ અંબારામભાઈ, વાંસદડિયા અનિલભાઈ પ્રાણજીવનભાઈ તથા કડીવાર દિનેશભાઈ પ્રાગજીભાઈના સસરાનું તારીખ 17/8/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 22/8/2024ને ગુરુવારે સવારે 8:00 થી 10:00 કલાકે પટેલ સમાજ વાડી, શકત સનાળા મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.