મોરબીઃ મોરબી નિવાસી ભીખાભાઈ ગોવિંદભાઈ જોટાણીયા (ઉં.વ. 70) તે અરવિંદભાઈ ભીખાભાઈ જોટાણીયા (મો.નં. 99985 25530) તથા અશ્વિનભાઈ ભીખાભાઈ જોટાણીયા તથા જયેશભાઈ ભીખાભાઈ જોટાણીયાના પિતાનું તારીખ 22-11-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-11-2022 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે શિવપુજા પેલેસ, ઓમ પાર્ક, નાની કેનાલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.