મોરબી : મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન રાહુલભાઇ વિજયભાઇ ઉવ-૩૨ વર્ષનું તા.૧૭ના રોજ મોત થયું છે. તેમની લાશનુ પોસ્ટ મોર્ટમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કરવામા આવેલ છે. જે જોઈ વ્યક્તિ મૃતકને ઓળખતા હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.વી.સોલંકી મો.નં. 98253 34633નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.