મોરબી : મોરબી શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ મેડિકલ કોલેજ સામે રોડ પરથી અજાણ્યા 40 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવકના વાલી વારસોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી મૃત્યુનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.