મોરબી : મોરબી માળિયા હાઇવે ઉપર મુરલીધર હોટલ પાસે રોડની સાઈડમાં પડેલા જીજે - 36 - ટી - 4623 નંબરના ડમ્પરના ઠાઠામા ઘુસી જતા જીજે - 3 - ઇએફ - 1384 નંબરના અજાણ્યા બાઈક ચાલકનું ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાતે સારવારમાં મૃત્યુ નિપજતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.