ટંકારા : ટંકારા તાલુકાના છત્તર ગામમાં એક યુવતીએ ફિનાઈલ પી જતા તેનું મૃત્યુ નિપજ્યુ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. છત્તર ગામમાં રહેતા રહીમભાઈ જુણાજની દીકરી રિયા (ઉ.વ. 18)એ ગઈકાલે તા. 9ના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ કોઇપણ કારણોસર ફીનાઈલ પી લીધું હતું. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતુ. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate