હળવદ : હળવદ તાલુકાના માથક ગામે ખુમાનભાઈ વજાભાઈ અસવારની વાડીએ ઝાડ કાપતી વખતે ઇલેક્ટ્રિક કટરમાંથી વીજ શોક લાગતા વાંકાનેર તાલુકાના જાલી ગામના જીવરાજભાઈ નાનજીભાઈ પારજીયા નામના યુવાનનું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.