મોરબી : મોરબીના પીપળીયા ગામે રહેતા અંબારામભાઈ રતનભાઈ વસુણી ઉ.33 નામના યુવાનનું અચાનક ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.