મોરબી : મોરબી તાલુકાના લખધીરપુર ગામે આવેલ મનહરભાઈની પથ્થરની ખાણ ઉપરથી નીચે પડી જતા બળવંતભાઈ કહેરસિંગ રાજ ઉ.38 નામના યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.