મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા જલાભાઈ કુડાભાઈ થરેસા ઉ.વ-૩૯ નામના યુવાનને છાતીમા દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યા ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ શરુ કરી છે.