વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના ધુમસિંગ જામસિંગ ચૌહાણ નામનો યુવાન પાણીના વોંકળામાં ડૂબી જતા મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.